નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકશ્રીઓ! ઉચ્ચ પ્રાથમિક શૈક્ષણિક હબ ના આ આધુનિક વિભાગમાં તમારું સ્વાગત છે. અહીં અમે પાઠ્યપુસ્તકના અઘરા મુદ્દાઓને સરળતાથી સમજવા માટે 'AI સ્માર્ટ પ્રકરણ' રજૂ કરી રહ્યા છીએ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલ આ પ્રકરણમાં તમને વિષયવસ્તુની એકદમ સરળ સમજૂતી, રસપ્રદ ઉદાહરણો અને અગત્યના મુદ્દાઓનું તારણ મળશે. તમે નીચે આપેલ પીડીએફ (PDF) દ્વારા તેનો સરળતાથી અભ્યાસ કરી શકો છો.બનાવનાર : જ્ઞાનસેતુ ગુજરાતી

AI સ્માર્ટ પ્રકરણ (PDF)

ખાસ નોંધ: આ 'AI સ્માર્ટ પ્રકરણ' નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અઘરા કન્સેપ્ટ સરળ ભાષામાં સમજાવવાનો છે. ઉપર આપેલ PDF માં તમે પેજને ઝૂમ (Zoom) કરીને પણ સરળતાથી વાંચી શકો છો. જો તમને આ નવીન ટેકનોલોજીકલ પ્રયાસ ગમ્યો હોય, તો તમારા મિત્રો સાથે આ લિંક જરૂરથી શેર કરજો.